તા. ૧૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૪ મંગળવાર
News of Tuesday, 11th June 2024
સીંગાપુરમાં ચાંગી એરપોર્ટ પર ઝરણું બન્યું આકર્ષણનું કેન્દ્ર
રેન વોર્ટેકસ વિશ્વનું સૌથી મોટું ઇન્ડોર ઝરણું છે

સીંગાપુરઃ રેનવોર્ટેકસ સીંગાપુરના જવેલ ચાંગી એરપોર્ટ સ્થિત એવું ઝરણું છે જે વિશ્વના સૌથી મોટા ઇન્ડોર ઝરણા રૂપે સ્થાપીત છે. તેની ઊંચાઇ ૪૦ મીટર છે. તે શિસેડો ફોરેસ્ટ વેલી તરફ આવેલુ પરિવહન કેન્દ્રમાં શાંત જગ્યાનો અનુભવ કરાવે છે. અહી તમે વૃક્ષોને ઝગમગાવતી ડાન્સીંગ લાઇટ, બેક ગ્રાઉન્ડ મ્યુઝીક અને શિસેડો અલ્ટીમ્યુનની ખાસ સુંગધ પણ અનુભવી શકો છે
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
