<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

જળવાયુ પરિવર્તને વધાર્યું સમુદ્રનું જળસ્‍તરઃ નવી જગ્‍યાએ બસવા લોકો મજબૂર

 

પનામા તા. 10: પનામાના કેરેબીયન સમુદ્રમાં વસેલ ખૂબ સુરત ટાપુ ગાર્ડી સુગડબના 300 પરિવારોને બીજી જગ્‍યાએ વસાવાઇ રહ્યા છે. અહીં પરિસ્‍થિતી એવી ઉભી થઇ ગઇ છે કે કાં તો તેઓ પોતાના બાપદાદાના ઘરોને છોડી દે અથવા વધી રહેલા જળસ્‍તરના કારણે સમુદ્રમાં સમાઇ જાય. જળવાયુ પરિવર્તનના કારણે સમુદ્રનું જળસ્‍તર વધી રહ્યું છે. ર0પ0 સુધીમાં પનામાએ સમુદ્રી જળ સ્‍તર વૃધ્‍ધિના કારણે પોતાના તટીય વિસ્‍તારોનો ર ટકા હિસ્‍સો ગુમાવવો પડશે.

(3:01 PM IST)