તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
સુરતમાં પહેલા માળેથી પટકાયેલા યુવકનું ચાર દિવસની સારવાર દરમિયાન મોત
દુર્ઘટનામાં યુવકની આંખ અને ખોપડીમાંથી લોખંડનો સળિયો આરપાર નીકળી ગયો હતો: યુવકે દમ તોડી દેતાં પરિવારમાં શોકનો માહોલ

સુરતમાં પહેલા માળેથી પટકાયેલા યુવકનું ચાર દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવક અકસ્માતે પહેલા માળેથી નીચે પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ દુર્ઘટનામાં યુવકની આંખ અને ખોપડીમાંથી લોખંડનો સળિયો આરપાર નીકળી ગયો હતો, જેના કારણે તેની હાલત ગંભીર બની હતી. યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ચાર દિવસ સુધી તેની સારવાર ચાલી હતી. જોકે, સારવાર દરમિયાન યુવકે દમ તોડી દેતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
