તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 2nd September 2026
અંકલેશ્વરની શ્રી મહાદેવ ઇન્ટરમીડિયેટ કંપનીમાં પાણીની ટાંકીમાંથી કામદારનો મૃતદેહ મળ્યો
40 વર્ષીય કામદાર કલ્પેશભાઈ વસાવા બે દિવસથી લાપતા હતા:15 વર્ષથી કંપનીમાં નોકરી કરતા હતા

ભરૂચના અંકલેશ્વરની શ્રી મહાદેવ ઇન્ટરમીડિયેટ કંપનીમાં પાણીની ટાંકીમાંથી કામદારનો મૃતદેહ મળ્યો હતો 40 વર્ષીય કલ્પેશભાઈ વસાવા બે દિવસથી લાપતા હતા. 31 ઓગસ્ટથી કામદાર લાપતા હતા. 15 વર્ષથી કંપનીમાં નોકરી કરતા હતા. બે દિવસ બાદ પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળ્યો હતો અંકલેશ્વર GIDC પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
