તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-પાટણ ડેમૂ ટ્રેનના સમયમાં ફેરફાર: 1 જૂનથી અમલ
હવે આ ટ્રેન સાબરમતીથી પોતાના વર્તમાનના સમય 18:05 કલાકને બદલે 18:30 કલાકે પ્રસ્થાન કરશે

અમદાવાદ :પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં ટ્રેન નંબર 79433 સાબરમતી-પાટણ ડેમૂના સમયમાં તારીખ 01.06.2026 થી ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેરફાર કરાયેલા સમય મુજબ આ ટ્રેન સાબરમતીથી પોતાના વર્તમાનના સમય 18:05 કલાકને બદલે 18:30 કલાકે પ્રસ્થાન કરશે અને 21:20 કલાકે પાટણ પહોંચશે. મુખ્ય સ્ટેશનોની સાથે-સાથે માર્ગમાં આવતા સ્ટેશનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
