તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિવર્સની મુશ્કેલીઓ વધી: મહામંથનમાં વિવિધ ટેકનોલોજી સાથે સંકળાયેલા વિવર્સ એકઠા થયા
બેઠકમાં ઉત્પાદન ખર્ચ, જોબ રેટ અને ઓવરપ્રોડક્શન અંગે ચિંતા વ્યક્ત કરાઈ:આધુનિક ટેકનોલોજી અપનાવવા સરકારી સહાય, ટેક્સટાઇલ એક્સપોર્ટ વધારવા અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો સામનો કરવા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં યાર્નના ભાવમાં સતત વધઘટ, પેમેન્ટમાં વિલંબ અને પાર્ટી ડિફોલ્ટ જેવી સમસ્યાઓને કારણે વિવર્સની મુશ્કેલીઓ વધી છે. આ મુદ્દે યોજાયેલા વિવર્સ મહામંથનમાં વિવિધ ટેકનોલોજી સાથે સંકળાયેલા વિવર્સ એકઠા થયા હતા. બેઠકમાં ઉત્પાદન ખર્ચ, જોબ રેટ અને ઓવરપ્રોડક્શન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ આધુનિક ટેકનોલોજી અપનાવવા સરકારી સહાય, ટેક્સટાઇલ એક્સપોર્ટ વધારવા અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો સામનો કરવા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા થઈ હતી. વિવર્સે GST પ્રક્રિયા સરળ બનાવવા સરકાર સાથે નિયમિત સંવાદની પણ માંગ કરી હતી.
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
