તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Tuesday, 15th September 2026
આણંદના બોરસદના બોચાસણ-ગોરેલ સીમ વિસ્તારમાં કાંસનો પાળો તૂટતા ખેડૂતોની જમીનમાં પાણી ફરી વળ્યું
ડાંગર, મરચી અને તમાકુના ધરુને નુકસાન થયું: પશુઓ માટે વાવેલા ઘાસચારાને પણ અસર પહોંચી: અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું

આણંદના બોરસદના બોચાસણ-ગોરેલ સીમ વિસ્તારમાં કાંસનો પાળો તૂટતા ખેડૂતોની જમીનમાં પાણી ફરી વળ્યું હતું. પાણી ભરાવાને કારણે ડાંગર, મરચી અને તમાકુના ધરુને નુકસાન થયું છે, જ્યારે પશુઓ માટે વાવેલા ઘાસચારાને પણ અસર પહોંચી છે. ઘટનાની જાણ થતાં અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
