News of Wednesday, 29th July 2026
વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ શાહ દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું
વલસાડ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અને સંગઠનની પુનઃરચના બાદ અગાઉ પણ પક્ષમાં અસંતોષની સ્થિતિ

વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ શાહ દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાના વાપી ખાતે આ નવો રાજકીય વળાંક આવ્યો છે
તેમણે તાજેતરમાં જ સંગઠનના પોતાના પદ પરથી રાજીનામું સુપરત કર્યું છે.
વલસાડ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અને સંગઠનની પુનઃરચના બાદ અગાઉ પણ પક્ષમાં અસંતોષની સ્થિતિ જોવા મળી હતી
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
