<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો

ભારે પવન સાથે વરસાદના કારણે ગાંભોઈ-ભિલોડા સ્ટેટ હાઈવે પર વૃક્ષો ધરાશાયી: સ્ટેટ હાઇવે પર પણ વૃક્ષો પડી જતા વાહનચાલકોને મુશ્કેલી

સાબરકાંઠાના હિંમતનગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદના કારણે ગાંભોઈ-ભિલોડા સ્ટેટ હાઈવે પર વૃક્ષો ધરાશાયી થયા હતા  સ્ટેટ હાઇવે પર પણ વૃક્ષો પડી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો  ભારે પવન સાથે હિંમતનગરના ગાંભોઈ આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો . આડા હાથરોલ, બામણાં, પુનાસણ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો 

(1:07 AM IST)