News of Monday, 5th October 2026
એકતા નગર ખાતે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયનું બે દિવસીય 'ચિંતન શિબિર 2026'
શિબિરમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની સાથે દેશભરના રાજ્યોના સબંધિત મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

અમદાવાદ :કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 5-6 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના એકતા નગર ખાતે ભવ્ય 'ચિંતન શિબિર 2026'નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની સાથે દેશભરના રાજ્યોના સબંધિત મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં રાજમાર્ગોનો વિકાસ, સડક સુરક્ષા, ગુણવત્તા નિયંત્રણ, પ્રોજેક્ટની નિરીક્ષણ પ્રક્રિયા અને તેના ઉત્તમ ક્રિયાન્વયન વિશે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
