તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
હીરામણિ પ્રાથમિક શાળામાં તોરણ બનાવવાની સ્પર્ધા

રાજકોટ : અમદાવાદની હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને કલાત્મક કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે તોરણ બનાવવાની સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ રંગબેરંગી સામગ્રીનો ઉપયોગ કરીને આકર્ષક અને કલાત્મક તોરણો બનાવ્યા હતાં. તેમ આચાર્યા જણાવે છે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
