તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
નર્મદાના ખોપી ખાતે જંગલ જમીનના સત્યાગ્રહ જાહેર સભામાં કોંગ્રેસના ટોચના નેતાઓની સાથે શંકરસિંહ વાઘેલાની હાજરી
સભા સ્થળ ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય તુષાર ચૌધરી અને અનંત પટેલ, પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવા, ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા અને શકુંતલા વસાવા સહિતની હાજરી

નર્મદાના ખોપી ખાતે યોજાઈ રહેલ જંગલ જમીનના સત્યાગ્રહ જાહેર સભામાં કોંગ્રેસના ટોચના નેતાઓની સાથે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ સૂચક હાજરી આપી હતી સભા સ્થળ ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય તુષાર ચૌધરી અને અનંત પટેલ, પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવા, ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા અને શકુંતલા વસાવા, લોક સંઘર્ષ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રતિભા તાઈ, પૂર્વ ધારાસભ્ય મહેશ છોટુ વસાવા સહિત આગેવાનો પણ હાજર રહ્યા હતા પુનઃ વન અધિકાર સત્યાગ્રહ જાહેર સભા ખોપી ખાતે યોજાઈ રહી છે
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
