<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

સુરત મોટા વરાછાનાં પિતા-પુત્રના રહસ્યમય સંજોગોમાં કેનાલમાંથી મળ્યા મૃતદેહ

આર્થિક સંકડામણને કારણે તેમજ દીકરાની બિમારીથી પગલું ભર્યાની આશંકા

સુરત મોટા વરાછાનાં પિતા-પુત્રના કેનાલમાંથી મૃતદેહ મળ્યા હતા . કઠોર ગામ નજીક કાકરાપાર કેનાલ પાસેથી સ્કુટર મળી આવ્યુ હતું  સ્કુટર પાસેથી કેનાલમાં પિતાનો મૃતદેહ મળી આવ્યો. છે  રહસ્યમય સંજોગોમાં બંને પિતા-પુત્રના મૃતદેહ મળ્યા હતા  મજૂરોને કપડાં આપવા જવાનું કહીને નીકળ્યા અને પરત ફર્યા ના હતા . સાંજે ઓલપાડ સાયણ આઉટપોસ્ટ નજીક કેનાલમાંથી પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો . આર્થિક સંકડામણને કારણે તેમજ દીકરાની બિમારીથી પગલું ભર્યાની આશંકા છે . આપઘાત કર્યાની આશંકાએ પોલીસે આગળની તપાસ શરુ કરી છે .

(6:47 PM IST)