તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
સુમુલ ડેરીમાં એકાએક એમડીએ રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક
- ,નિવૃત્તિના 11 મહિના પહેલા જ એમડી અરુણ પુરોહિતે રાજીનામું આપ્યું અને અગાઉ હટાવાયેલા પી.આર પાંડેને ઇન્ચાર્જ એમડી બનાવાયા,

સુરત સુમુલ ડેરીમાં એમડી એ એકાએક રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે, ભાજપના આંતરિક ખટરાગને કારણે ડિરેક્ટરો વચ્ચે જૂથવાદ વધ્યો કે, નિવૃત્તિના 11 મહિના પહેલા જ એમડી અરુણ પુરોહિતે રાજીનામું આપ્યું અને અગાઉ હટાવાયેલા પી.આર પાંડેને ઇન્ચાર્જ એમડી બનાવાયા છે
સમુલ ડેરીમાં છેલ્લા એક દાયકાથી ભાજપના બે જૂથ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે,અગાઉ પણ પ્રમુખ પદની ચૂંટણી બે વખત મોકૂફ રાખવી પડી હતી,વહીવટી ફેરફારના ભાગરૂપે એમડી અરુણ પુરોહિત નું રાજીનામ મંજૂર કરવામાં આવ્યું હોવાની ચર્ચા જાગી છે .
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
