<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

અમદાવાદના જીવરાજ પાર્ક પાસે બે દુકાનોમાં અચાનક આગ

કાપડની દુકાનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી

અમદાવાદના જીવરાજ પાર્ક પાસે બે દુકાનોમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે.  કાપડની દુકાનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ  હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને સમયસર આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.

(1:07 AM IST)