તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
આણંદના ઉમરેઠ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો:કાળાડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે મેઘરાજાની રમઝટ શરૂ
અચાનક શરુ થયેલા વરસાદી ઝાપટાંના કારણે સમગ્ર વિસ્તારમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ: વાવણી લાયક વાતાવરણ સર્જાતાં કૃષિ ક્ષેત્રે નવી આશાનો સંચા

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં કાળાડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે મેઘરાજાની રમઝટ શરૂ થઈ ગઈ છે. અચાનક શરુ થયેલા વરસાદી ઝાપટાંના કારણે સમગ્ર વિસ્તારમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે, જેથી લોકોને અસહ્ય ગરમી અને અકળામણમાંથી મોટી રાહત મળી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતોમાં પણ આ મેઘમહેરને પગલે ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને વાવણી લાયક વાતાવરણ સર્જાતાં કૃષિ ક્ષેત્રે નવી આશાનો સંચાર થયો છે.
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
