News of Wednesday, 17th June 2026
ખેડા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો :મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
કઠલાલ અને મહુધા સહિતના ગ્રામ્ય પંથકોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઇનિંગ શરૂ થઈ

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી વચ્ચે ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ કઠલાલ અને મહુધા સહિતના ગ્રામ્ય પંથકોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઇનિંગ શરૂ થઈ હતી.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
