News of Wednesday, 1st July 2026
ઉધના ગામ નજીક મુખ્ય માર્ગ અચાનક બેસી જતાં એસટી બસ ફસાઈ: સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો
માર્ગના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી તેમજ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી

સુરત શહેરમાં વરસેલા પ્રથમ જ વરસાદે વહીવટીતંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. ઉધના ગામ નજીક મુખ્ય માર્ગ અચાનક બેસી જતાં એસટી બસ ફસાઈ ગઈ હતી અને રોડ પર મોટો ભુવો પડતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને માર્ગના કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી તેમજ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
