News of Tuesday, 14th April 2026
ગાંધીનગર ખાતે સામાજીક સમરસતા મહોત્સવ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિ

ગાંધીનગર : આજે ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની જયંતી અવસરે ગાંધીનગર ખાતે લોકભવનમાં સામાજીક સમરસતા મહોત્સવ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો હાજર રહયા હતા.(તસ્વીરઃ નિમિષ ગણાત્રા-ગાંધીનગર)
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
