તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
ગાંધીનગર સ્થિત નવા સચિવાલયમાં ફરી એકવાર સાપ નીકળ્યો
સચિવાલયના ગેટ નંબર-1 પાસે સાપ દેખાતા તાત્કાલિક રેસ્ક્યૂ ટીમને જાણ કરતા ટીમે સ્થળ પર પહોંચી સાપને પકડીને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો

ગાંધીનગર સ્થિત નવા સચિવાલયમાં ફરી એકવાર સાપ જોવા મળ્યો હતો. સચિવાલયના ગેટ નંબર-1 પાસે સાપ દેખાતા તાત્કાલિક રેસ્ક્યૂ ટીમને જાણ કરવામાં આવી હતી. ટીમે સ્થળ પર પહોંચી સાપને પકડીને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ આ સાપ ઝેરી ખડચીતરો પ્રજાતિનો હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે અગાઉ પણ સચિવાલય પરિસરમાં 2થી 3 વખત સાપ નીકળવાના બનાવો બની ચૂક્યા છે, જેના કારણે કર્મચારીઓમાં થોડી ચિંતા જોવા મળી રહી છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
