News of Monday, 3rd August 2026
નવસારી જિલ્લાના સિંગાડ ગ્રામ પંચાયતના સરપંચને મનરેગા યોજનામાં કથિત કૌભાંડ સામે આવતા બરતરફ કરાયા
સરપંચને પદ પરથી દૂર કર્યા બાદ ગ્રામ પંચાયતનો વહીવટી ચાર્જ ઉપસરપંચને સોંપાયો: તાલુકા વિકાસ અધિકારીએ આ મામલે 8 લાખ રૂપિયાથી વધુની રિકવરી કરવાનો આદેશ પણ કર્યો

નવસારી જિલ્લાના સિંગાડ ગ્રામ પંચાયતના સરપંચને મનરેગા યોજનામાં કથિત કૌભાંડ સામે આવતા બરતરફ કરવામાં આવ્યા છે. સરપંચને પદ પરથી દૂર કર્યા બાદ ગ્રામ પંચાયતનો વહીવટી ચાર્જ ઉપસરપંચને સોંપવામાં આવ્યો છે. તાલુકા વિકાસ અધિકારીએ આ મામલે 8 લાખ રૂપિયાથી વધુની રિકવરી કરવાનો આદેશ પણ કર્યો છે. નિર્ધારિત સમય મર્યાદામાં રિકવરી નહીં કરવામાં આવે તો સંબંધિત જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
