તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકાનો એન્જિનિયર રાજદીપસિંહ ચાવડા 45,000ની લાંચ લેતા ઝડપાયો
વોટર એટીએમ મશીનના ટેન્ડરનું બીલ પેટે લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવ્યું

સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકાનો એન્જિનિયર લાંચ લેતા ઝડપાયો છે વોટર એટીએમ મશીનના ટેન્ડરનું બીલ પેટે લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવ્યું હતું. આસીસ્ટન્ટ ઈજનેર રાજદીપસિંહ ચાવડાએ 45,000 રૂપિયાની લાંચ લીધી હતી લાંચની રકમ સ્વિકારતા એસીબીએ રંગેહાથ ઝડપ્યા હતા. પ્રાંતિજ નગરપાલિકાના ઈજનેરે લાંચ માટે ગાંધીનગર બોલાવ્યો હતો ફરીયાદીને. ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવતા રંગેહાથ ઝડપાયા હતા .
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
