<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

લુણાવાડા નગરપાલિકાની વોર્ડ નંબર 5ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર : ભાજપના ઉમેદવાર રક્ષાબેન પરમારનો વિજય

જીત સાથે ભાજપે નગરપાલિકા વોર્ડ નંબર 5ની બેઠક પોતાના કબ્જામાં મેળવી:સ્થાનિક સ્તરે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી

લુણાવાડા નગરપાલિકાની વોર્ડ નંબર 5ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે, જેમાં ભાજપના ઉમેદવાર રક્ષાબેન પરમારનો વિજય નોંધાયો છે. કોંગ્રેસના ઉમેદવાર કૃપાબેન ખાંટને પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ જીત સાથે ભાજપે નગરપાલિકા વોર્ડ નંબર 5ની બેઠક પોતાના કબ્જામાં મેળવી છે અને સ્થાનિક સ્તરે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.

(1:35 PM IST)