તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના કરાયેલા આક્ષેપ અંગે તપાસ શરુ
પૂર્વ કમિટીએ એકત્રિત કરેલાં દસ્તાવેજોનો અભ્યાસ બાદ જરુરી સ્ટાફનાં નિવેદનો પણ લેવાશે

અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના કરાયેલા આક્ષેપ અંગે તપાસ શરુ કરવામાં આવી છે. નિવૃત્ત જજ દીપક વ્યાસ દ્વારા શરુ કરાઇ તપાસ. નિરજા ગુપ્તા સામે થયેલી ફરિયાદો અને ભરતીનાં દસ્તાવેજોની તપાસ થશે, પૂર્વ કમિટીએ એકત્રિત કરેલાં દસ્તાવેજોનો પણ અભ્યાસ કરાશે . દસ્તાવેજોનાં અભ્યાસ બાદ જરુરી સ્ટાફનાં નિવેદનો પણ લેવાશે. પૂર્વ તપાસ સમિતીનાં અહેવાલનો કાયદાકિય અભિપ્રાય આવવાનો હજી બાકી છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
