તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
અમદાવાદના શાહિબાગ ખાતે આવેલા મહત્વના સરકારી પરિસરના રિ-ડેવલપમેન્ટને હાઇકોર્ટની લીલીઝંડી મળી
ગુજરાત હાઇકોર્ટે ટેન્ડર પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો કર્યો ઇનકાર: DGP, અમદાવાદ CP અને મુખ્ય સચિવના સત્તાવાર નિવાસસ્થાનો સહિત સરકારી મકાનોનું થશે નવીનીકરણ

અમદાવાદના શાહિબાગ ખાતે આવેલા મહત્વના સરકારી પરિસરના રિ-ડેવલપમેન્ટને હાઇકોર્ટની લીલીઝંડી મળી ગઈ છે. ગુજરાત હાઇકોર્ટે ટેન્ડર પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. DGP, અમદાવાદ CP અને મુખ્ય સચિવના સત્તાવાર નિવાસસ્થાનો સહિત સરકારી મકાનોનું નવીનીકરણ થશે સાયબર ક્રાઇમ, SIT-ક્રાઇમ બ્રાન્ચ, ACB સહિતની કચેરીઓનો પણ પ્રોજેક્ટમાં સમાવેશ કરાયો છે . ATS, GSLSA અને ગુજરાત સ્ટેટ લો કમિશનની મિલકતો-કચેરીઓનો પણ કાયાકલ્પ થશે જસ્ટિસ માનસ રંજન પાઠક અને જસ્ટિસ નિખિલ એસ. કરિઅલની બેન્ચે ટેન્ડર અટકાવવાનો ઇનકાર કરતા રિ-ડેવલપમેન્ટનો માર્ગ મોકળો થયો છે. .
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
