<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ગુજરાત પોલીસમાં ૩૦૦૦ જગ્‍યાઓ પર ભરતીઃ જલ્‍દી અરજી કરો

લોકરક્ષક કેડરની ૨૮૪૧, હેડ કોન્‍સ્‍ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ ૨ ની ૧૩૩ તથા મોટર ટ્રાન્‍સપોર્ટ સુપરવાઇઝરની ૨૬ જગ્‍યાઓ ભરાશે. ૨૬ નવેમ્‍બર બપોરે બે વાગ્‍યાથી https://ojas.gujarat.gov.in ઉપર ૧૬ ડીસેમ્‍બર, ૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકાશેઃ જગ્‍યાઓની સંખ્‍યામાં ફેરફાર શકય છેઃ ધોરણ ૧૨ પાસ માટે સોનેરી તક આવી. દોડો દોડો... નોકરી આપની રાહ જોઈ રહી છે

(12:08 PM IST)