<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

જગદીશભાઇ વિશ્વકર્મા સાથે રામભાઇ મોકરીયાની મુલાકાત

 

રાજકોટ તા. ૧૪ :.. ગાંધીનગર ખાતે ભાજપ કાર્યાલય ‘કમલમ' માં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ જગદીશભાઇ વિશ્વકર્મા સાથે રાજયસભાના પૂર્વ સાંસદ રામભાઇ મોકરીયાએ શુભેચ્‍છા મુલાકાત કરી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે

(10:47 AM IST)