<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાજેશ ગામીત અને ઉપપ્રમુખ તરીકે ઉષાબેન પટેલની વરણી

ધારાસભ્ય વિજય પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી

ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાજેશ ગામીત અને ઉપપ્રમુખ તરીકે ઉષાબેન પટેલની વરણી કરવામાં આવી છે. ધારાસભ્ય વિજય પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. નવનિયુક્ત પ્રમુખ રાજેશ ગામીતે ડાંગના વિકાસ અને ખાસ કરીને વિસ્તારની ગંભીર પાણીની સમસ્યાના નિરાકરણ માટે પ્રાથમિકતા સાથે કામ કરવાની ખાતરી આપી છે.

(3:34 PM IST)