તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો
પવનની ગતિ વધુ હોવાના કારણે ગોધરાના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. પવનની ગતિ વધુ હોવાના કારણે ગોધરાના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાને કારણે દરિયો તોફાની બન્યો હતો. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે ત્રાટકેલા વરસાદને કારણે સ્થાનિક ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા પણ જોવા મળી રહી છે.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
