તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
પંજાબ એન્ડ સિંધ બેંકનું સ્થળાંતર

રાજકોટઃ પંજાબ એન્ડ સિંધ બેંકે તેની રેડ રોડ મોડલ બ્રાન્ચને અમદાવાદના સારંગપૂરમાં બીઆરટીએસ સ્ટેન્ડ નજીક, મેઘદૂત આર્કેડ ખાતે એક આધુનિક સુવિધામાં કરી છે. ઉદ્ધાટન સમારોહમાં શ્રી સુખમણી, બેંકના બ્રાન્ચ મેનેજર રોહિત બસવાલા, મુખ્ય અતિથિઓ રિજિયોનલ મેનેજર સુદિપ કુમાર સાહુ અને ડીજીએમ સ્થળાંતરીત શશીકાંત સિંહ ઉપસ્થિત રહ્યા હતા.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
