News of Monday, 4th May 2026
પૂજ્ય શ્રી જીગનેશદાદાશ્રી (રાધે-રાધે) ની શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ ખાતે પાવન મુલાકાત
શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલમાં નિઃશુલ્ક હૃદયસર્જરી કરાવી સ્વસ્થ થયેલા ૧૦ બાળદર્દીઓને પૂજ્યદાદાશ્રીએ આશીર્વાદ આપ્યા

અમદાવાદઃ ગત તા.૧ મે ૨૦૨૬ના રોજ પ્રખ્યાત શ્રીમદભાગવત કથાકાર અને આધ્યાત્મિકવકતા પૂજ્ય શ્રીજીગનેશદાદાશ્રીએ શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ અમદાવાદની સુભમુલાકાત લીધી હતી. દરમિયાન પૂજાદાદાશ્રીએ હોસ્પિ ટલની વિવિધ સેવાઓ,સારવાર વ્યવસ્થા તથા દર્દીઓમાટે ચાલીરહેલી નિઃશુલ્કહૃદય સારવારની કામગીરીનું અવલોકન કર્યુંલ્યું. શ્રી સત્યસાઈ હાર્ટ હોસ્પિટલ છેલ્લા ૨૫ વર્ષ થી રાજકોટ અને અમદાવાદ ખાતે નિઃસ્વાર્થ ભાવભી હદયરોગીદર્દી ઓની સેવાકરી રહી છે હોસ્પિટલમાં ખાસકરીને આર્થિક રીતે નબળાવર્ગનાદર્દીઓને નિઃશુલ્ક હૃદયસર્જરી અને સારવાર ઉપલબ્ધ કચવવામાં આવે છે જે માનવસેવાનું અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ
પૂયદાદા શ્રી એ પોતાના આશીવચનમાં જણાવ્યુંક, આ હોસ્પિટલ ની મુલાકાત દરમિયાન અહીં ગાલી રહેલી નિઃસ્વાર્થસેવા, સમર્પણ અને કરુણાભાવનો અનુભવ ખૂબજ પ્રેરણાદાણી રહ્યો. માનવ સેવાના આકાર્ય માં જોડાયેલા દરેક સેવકો ધન્ય છે. આ પ્રસંગે હોસ્પિટલ માં નિઃશુલ્ક હૃદયસર્જરી કરાવી સ્વસ્થ થયેલા ૧૦ બાળદર્દીઓને ૫ યદાદા શ્રી એ આશીર્વાદ આપ્યા અને તેમના ઉજવળ તથા સ્વસ્થજીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
પૂજ્ય શ્રી જીગનેશદાદાશ્રીની આ પાવન મુલાકાત હોસ્પિ ટેલ પરિવારમાટે પ્રેરણાદાયી અને સ્મરણિય ક્ષણ બની રહી. આ પવિત્રકાર્ય માં વધુ સમર્પિત થવાની નવીશક્તિ અને પ્રેરણા પ્રાપ્ત થઈ છે. આ હોસ્પિટલમાં નણાત તબીબો, આધુનિક સાધનો અને સંપૂર્ણ સેવા ભાવના સાથે દર વર્ષે હજારો દર્દી ઓને મફત રાજેરી અને સારવાર આપવામાં આવે છે.આ સેવા સંપૂર્ણ પણે દાન અને સહયોગ થી સંચાલિત માનવતા મૂલક આરોગ્ય સેવાનું અનન્ય મોડેલ છે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
