<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

ગ્રીન કાર્ડને મહત્‍વ આપવા રજુઆત

 

રાજકોટઃ તા.૨૩: રાજયના મુખ્‍યમંત્રીશ્રીને નિલેશભાઇ ઓમ શાહે પત્ર પાઠવી, અગાઉ કુટુંબ નિયોજન સંદર્ભે આપેલ ગ્રીન કાર્ડનું મહત્‍વ તમામ  જગ્‍યાએ સ્‍થાપીત કરવા, જે નિવૃત, વર્તમાન કર્મચારી, અધિકારીઓએ એકજ સંતાન અથવા બે દીકરી છે. તેઓ પાસેથી અરજી માંગણી તેઓના સંતાનોને સ્‍થાનિક કચેરીમાં વિશેષ લાભો સાથે કાયમી ધોરણે નિમણુક કરવા, તમામ સરકારી કચેરીમાં વર્ગ ૧ થી ૪ની નવી ભરતી કરવા, ઉંમર મર્યાદામાં વધારો કરવા વિનંતી કરી છે.

(4:31 PM IST)