તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
સુરત મેટ્રો જંકશનના નામ બદલવાની દરખાસ્ત: નાનપુરા કાદરશાહ નાળ જંકશનને બદલે ક્ષેત્રપાલ જંક્શન કરવા માંગ
ભાજપ કોર્પોરેટર વ્રજેશ ઉનડકરે સામાન્ય સભામાં માંગ કરી: અગાઉ પણ મનપાના બિલ્ડીંગ મુગલસરાયને તાપી ભવન નામ અપાયું હતું

સુરત મેટ્રો જંકશનના નામ બદલવાની દરખાસ્ત મહાનગરપાલિકામાં આવી છે. શહેરના નાનપુરા કાદરશાહ નાળ જંકશનને બદલે ક્ષેત્રપાલ જંક્શન કરવાની માંગ કરાઈ છે.ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકરે સામાન્ય સભામાં માંગ કરી હતી આ અગાઉ પણ મનપાના બિલ્ડીંગ મુગલસરાયને તાપી ભવન નામ આપવામાં આવ્યું હતું. તેને ધ્યનમાં રાખી આ માંગ કરવામાં આવી છે. રજુઆતને ધ્યાને રાખી નામકરણ કરવા માટે કોર્પોરેટરે માંગણી કરી હતી
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
