તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ સામે વાલીઓમાં નારાજગી
વાલી સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સ્કૂલ સામે દેખાવો યોજીને શાળા પ્રશાસનના વલણનો વિરોધ નોંધાવવામાં આવ્યો

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ સામે વાલીઓમાં નારાજગી જોવા મળી છે. વાલી સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સ્કૂલ સામે દેખાવો યોજીને શાળા પ્રશાસનના વલણનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સમિતિએ દાવો કર્યો છે કે શાળા સંચાલકો વાલીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને કાયદાકીય લડતમાં પણ વાલીઓને યોગ્ય માહિતી આપવામાં આવતી નથી. આ મુદ્દે સમિતિએ વાલીઓને સેવન્થ ડે સ્કૂલમાં પ્રવેશ ન લેવા માટે અપીલ પણ કરી છે. સાથે જ શાળા પાસે જરૂરી દસ્તાવેજો ન હોવાના કારણે તેની માન્યતા રદ્દ થવાની શક્યતા હોવાનું સમિતિ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
