News of Thursday, 8th October 2026
હિંમતનગરમાં NSSના વિદ્યાર્થીઓ પર ભમરાઓએ કર્યો હુમલો: 20 વિદ્યાર્થી અને 3 ફોરેસ્ટ ઓફિસરને માર્યા ડંખ
વિદ્યાર્થીઓને ગાંભોઇ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા: ફોરેસ્ટના ત્રણેય કર્મચારીઓને સારવાર માટે હિંમતનગર સિવિલ ખસેડાયા

સાબરકાંઠાના હિંમતનગરમાં વિદ્યાર્થીઓ પર ભમરાઓએ હુમલો કર્યો છે. NSSના વિદ્યાર્થીઓના કેમ્પ પાસે કાર્યક્રમના ઘોંઘાટ દરમિયાન ભમરા ઉડ્યા હતા વનભ્રમણ કરવા આવ્યા હતા NSSના વિદ્યાર્થીઓ. 20 જેટલા વિદ્યાર્થીઓને ભમરાએ ડંખ માર્યા હતા . વિદ્યાર્થીઓને બચાવવા ગયેલા 3 ફોરેસ્ટ કર્મીઓને પણ ભમરાએ ડંખ માર્યા હતા વિદ્યાર્થીઓને ગાંભોઇ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા . ફોરેસ્ટના ત્રણેય કર્મચારીઓને સારવાર માટે હિંમતનગર સિવિલ ખસેડાયા છે .
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
