તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
મુંદ્રાથી ઝડપાયેલા 1180 કરોડના ડ્રગ્સ મામલે ATSની સાથે NIAની ટીમ પણ તપાસમાં જોડાઇ
ડ્રગ્સ નેટવર્કના આંતરરાષ્ટ્રીય કનેક્શન અને અન્ય સંભવિત પાસાઓની વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી

ગુજરાત ATS દ્વારા મુંદ્રાના દરિયાકાંઠે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની મદદથી ઝડપવામાં આવેલા 1,180 કરોડ રૂપિયાના તોતિંગ ડ્રગ્સના કેસમાં હવે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ ગંભીર મામલે ATSની સાથે હવે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ની ટીમ પણ તપાસમાં જોડાઈ છે, જેથી ડ્રગ્સ નેટવર્કના આંતરરાષ્ટ્રીય કનેક્શન અને અન્ય સંભવિત પાસાઓની વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી શકાય.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
