<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

સુરતમાં NEET UG Re-Exam

સુરતમાં 22 કેન્દ્રો પર NEET UG Re-Exam, 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા : સબ હેડિંગ:પરીક્ષા માટે તંત્રની તૈયારીઓ પૂર્ણ, સુરક્ષા વ્યવસ્થા પણ સઘન.

NEET UG Re-Exam 2026 માટે સુરત શહેરમાં 22 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ પરીક્ષામાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. પરીક્ષાને પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. કેન્દ્રો પર સુરક્ષા સહિતની વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

(3:22 PM IST)