તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
સુરતમાં ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડવાની ફરિયાદો બાદ મનપાની તપેલા ડાઈંગ એકમો સામે કડક કાર્યવાહી
કતારગામ ઝોનમાં વધુ 25 એકમોને સીલ કરવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ 135 એકમો સીલ કરાયા

સુરતમાં ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડવાની ફરિયાદો બાદ મહાનગરપાલિકાએ તપેલા ડાઈંગ એકમો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. કતારગામ ઝોનમાં વધુ 25 એકમોને સીલ કરવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ 135 એકમો સીલ કરાયા છે. આ ઉપરાંત કલમ 268 હેઠળ મિલો બંધ કરવા માટે નોટિસ પણ ફટકારવામાં આવી છે. ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડીને પર્યાવરણ અને ડ્રેનેજ વ્યવસ્થાને નુકસાન પહોંચાડતા એકમો સામે મનપાએ કાર્યવાહી તેજ કરી છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
