તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
નડિયાદના સંતરામ રોડ પર સુપર બેકર્સમાં મનપા દરોડા: બિનઆરોગ્યપ્રદ પાવ અને બેકરી આઈટમ વેચાતી હોવાનો આક્ષેપ: 50 હજારનો દંડ ફટકાર્યો
લેબોરેટરી રિપોર્ટ બાદ વધુ કાયદાકીય કાર્યવાહી થશે. બિનઆરોગ્યપ્રદ કે વાસી ખાદ્યપદાર્થ વેચનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી

નડિયાદના સંતરામ રોડ પર સુપર બેકર્સમાં મનપાની આરોગ્ય શાખાએ દરોડા પાડ્યા છે. બિનઆરોગ્યપ્રદ પાવ અને બેકરી આઈટમ વેચાતી હોવાનો આક્ષેપ થયો હતો મનપાના ફૂડ વિભાગે દરોડો પાડી રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો છે આ દરોડા દરમિયાન પાવના સેમ્પલ જપ્ત કરાયા હતા સેમ્પલ પૃથ્થકરણ માટે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં મોકલાયા હતા . લેબોરેટરી રિપોર્ટ બાદ વધુ કાયદાકીય કાર્યવાહી થશે. બિનઆરોગ્યપ્રદ કે વાસી ખાદ્યપદાર્થ વેચનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી મ્યુનિસિપલ કમિશનરની વેપારીઓને પોલીસ ફરિયાદની પણ ચેતવણી આપી હતી
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
