News of Wednesday, 7th October 2026
અરવલ્લીના માલપુરના નેસડામાં બે વર્ષની બાળકી સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું
ફાયર ટીમે માતા-પુત્રી મૃતદેહ કૂવામાંથી બહાર નીકાળ્યા

અરવલ્લીના માલપુરના નેસડામાં બે વર્ષની બાળકી સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું છે . મહિલાએ ભરેલા પગલાને લઈ પ્રાથમિક તપાસ હાથ ધરાઈ છે . ફાયર ટીમે માતા-પુત્રી મૃતદેહ કૂવામાંથી બહાર નીકાળ્યા હતા . માલપુર પોલીસે ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
