તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
સુરત મનપાની શિક્ષણ સમિતિની 12 બેઠકો માટે 240થી વધુ દાવેદારો મેદાનમાં ઉતર્યા
દાવેદારોના બાયોડેટા એકત્ર કરવાની પ્રક્રિયા પૂરતી સીમિત રહી જતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા

સુરત મનપાની શિક્ષણ સમિતિની 12 બેઠકો માટે 240થી વધુ દાવેદારો મેદાનમાં ઉતર્યા છે . હવે તમામ સભ્યોના નામ પ્રદેશ નેતૃત્વ દ્વારા નક્કી કરવામાં આવશે. દાવેદારોના બાયોડેટા એકત્ર કરવાની પ્રક્રિયા પૂરતી સીમિત રહી જતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનું મોજું જોવા મળી રહ્યું છે. શિક્ષણ સમિતિનું બજેટ રૂપિયા 1 કરોડથી વધુ હોવાથી શિક્ષણ સંબંધિત મોટા નિર્ણયો લેવાની સત્તા આ સમિતિ પાસે છે. જેના કારણે સ્થાનિક નેતાઓ દ્વારા લોબિંગ તેજ બન્યું. આગામી દિવસોમાં પ્રદેશ હાઈકમાન્ડ આખરી નામોની યાદી જાહેર કરે તેવી શક્યતા છે
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
