News of Tuesday, 7th July 2026
નવસારીમાં પૂરની પરિસ્થિતિના પગલે 1000થી વધુ લોકોને કરાયા સ્થળાંતરિત
દશેરા ટેકરી ભેસત ખાડા, મહાવીર સોસાયટી રીંગરોડ કમેલા દરવાજા, હદાયત નગર, કાશીવાડી, બંદર રોડ મિથિલાનગરી અને જલાલપોર વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરાયા

નવસારીમાં પૂરની પરિસ્થિતિના પગલે 1000થી વધુ લોકોને સ્થળાંતરિત કરાયા છે. શહેરની પૂર્ણ નદીકાંઠાના 15થી વધુ વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા છે.. શહેરના દશેરા ટેકરી ભેસત ખાડા, મહાવીર સોસાયટી રીંગરોડ કમેલા દરવાજા, હદાયત નગર, કાશીવાડી, બંદર રોડ મિથિલાનગરી અને જલાલપોર વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરાયા છે શહેરની શાળાઓમાં સ્થળાંતરિત લોકોને આશરો અપાયો છે તંત્રએ 56 જેટલી ટીમો બનાવી સ્થળાંતરિતોની દેખરેખ શરૂ કરવામાં આવી છે
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
