તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રોકાણકારોને આકર્ષવા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનો સિંગાપોર અને દક્ષિણ કોરિયાનો પ્રવાસે
વિદેશી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે બેઠકો યોજી ગુજરાતમાં ઉપલબ્ધ ઔદ્યોગિક તકોની રજૂઆત કરશે .

ગાંધીનગર :વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પહેલાં ગુજરાત સરકારની વિદેશમાં રોકાણકારોને રીઝવવાની કવાયત તેજ થઇ છે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનો સિંગાપોર અને દક્ષિણ કોરિયાનો પ્રવાસ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં ભાગ લેવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આમંત્રણ આપવા માટે યોજાયેલ છે . ગુજરાતમાં વિદેશી રોકાણ અને ઔદ્યોગિક સહયોગ વધારવા પર ભાર મુકાશે . સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગની તકો પર ચર્ચા કરશે . વિદેશી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે બેઠકો યોજી ગુજરાતમાં ઉપલબ્ધ ઔદ્યોગિક તકોની રજૂઆત કરશે . ગુજરાતમાં નવી ટેકનોલોજી, રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો કછે
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
