તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
મહેસાણા મનપાની ચૂંટણીમાં વોર્ડ નં. 4માં પેનલ તૂટી: ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત
આ વોર્ડમાં અગાઉ ભાજપના એક કાર્યકરની હત્યાની ઘટના બનતા ચૂંટણી વધુ ચર્ચામાં રહી હતી.

મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નં. 4માં ચૂંટણીનું પરિણામ ચોંકાવનારું રહ્યું છે, જ્યાં પેનલ તૂટી ગઈ છે. આ વોર્ડમાં ભાજપના 3 ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે કોંગ્રેસના અમિત પટેલે પણ જીત નોંધાવી છે. નોંધનીય છે કે આ વોર્ડમાં અગાઉ ભાજપના એક કાર્યકરની હત્યાની ઘટના બનતા ચૂંટણી વધુ ચર્ચામાં રહી હતી. પરિણામ બાદ વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને બંને પક્ષોના સમર્થકોમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
