News of Friday, 24th July 2026
મેઘરાજાની અવિરત મેઘમહેર:સવારે 6 વાગ્યાથી સાંજ ના 6 વાગ્યા સુધીમાં સાંતલપુર 12 ઇંચ, રાધનપુર 9 ઇંચ, ભાભર અને દાંતીવાડા 7 ઇંચ, દિયોદર 6.7 ઇંચ ભારે વરસાદ ખાબક્યો
દક્ષિણ ગુજરાત સહીત મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર : બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદ વરસ્યો

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :મેઘરાજા આજે પણ સવારથી રાજ્ય ના અનેક વિસ્તારોમાં અવીરત મેઘમહેર વરસાવી રહ્યા છે જે ને પગલે 12 ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો છે.
ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર રાજ્યમાં આજે 24 જુલાઈ 2026ના રોજ સવારે 06:00 થી સાંજે 06:00 વાગ્યા સુધી નોંધાયેલ નોંધપાત્ર વરસાદ જિલ્લાવાઈઝ જોઈએ તો
પાટણ જિલ્લો • સાંતલપુર – 309 મી.મી. (12.17 ઇંચ) • રાધનપુર – 235 મી.મી. (9.25 ઇંચ) • હારીજ – 75 મી.મી. • શંખેશ્વર – 66 મી.મી. • સિદ્ધપુર – 61 મી.મી. • ચાણસ્મા – 60 મી.મી. • પાટણ – 48 મી.મી. • સરસ્વતી – 44 મી.મી.
બનાસકાંઠા જિલ્લો • દાંતીવાડા – 174 મી.મી. • હડાદ – 113 મી.મી. • ઓગડ – 108 મી.મી. • ડીસા – 97 મી.મી. • સુઈગામ – 86 મી.મી. • કાંકરેજ – 51 મી.મી. • વડગામ – 49 મી.મી. • અમીરગઢ – 34 મી.મી. • દાંતા – 33 મી.મી.
મહેસાણા જિલ્લો • ખેરાલુ – 113 મી.મી. • ઊંઝા – 80 મી.મી. • કડી – 61 મી.મી. • મહેસાણા – 58 મી.મી. • વિસનગર – 54 મી.મી. • બેચરાજી – 54 મી.મી. • જોટાણા – 46 મી.મી. • વડનગર – 42 મી.મી. • વિજાપુર – 25 મી.મી.
ગાંધીનગર જિલ્લો • દહેગામ – 107 મી.મી. • માણસા – 39 મી.મી. • ગાંધીનગર – 34 મી.મી.
અરવલ્લી જિલ્લો • ધનસુરા – 114 મી.મી. • ભિલોડા – 82 મી.મી. • સથામ્બા – 76 મી.મી. • મોડાસા – 70 મી.મી. • બાયડ – 64 મી.મી. • મેઘરજ – 58 મી.મી. • માલપુર – 46 મી.મી. • શામળાજી – 46 મી.મી.
મહીસાગર જિલ્લો • વીરપુર – 102 મી.મી. • લુણાવાડા – 87 મી.મી. • બાલાસિનોર – 85 મી.મી. • કોટંબા – 60 મી.મી. • કડાણા – 70 મી.મી. • ખાંપુર – 51 મી.મી. • સંતરામપુર – 34 મી.મી.
ખેડા જિલ્લો • મહેમદાવાદ – 170 મી.મી. • નડિયાદ – 138 મી.મી. • મહુધા – 79 મી.મી. • કઠલાલ – 78 મી.મી. • ખેડા – 76 મી.મી. • વાસો – 73 મી.મી. • માતર – 53 મી.મી. • કપડવંજ – 48 મી.મી. • ફાગવેલ – 31 મી.મી. • ગળતેશ્વર – 28 મી.મી. • ઠાસરા – 26 મી.મી.
આણંદ જિલ્લો • સોજીત્રા – 76 મી.મી. • તારાપુર – 56 મી.મી. • પેટલાદ – 55 મી.મી. • આણંદ – 53 મી.મી. • બોરસદ – 51 મી.મી. • ખંભાત – 47 મી.મી. • ઉમરેઠ – 36 મી.મી.
અમદાવાદ જિલ્લો • ધોળકા – 61 મી.મી. • બાવળા – 49 મી.મી. • અમદાવાદ શહેર – 38 મી.મી. • ડેટ્રોજ-રામપુરા – 37 મી.મી. • દસ્ક્રોઈ – 28 મી.મી.
સાબરકાંઠા જિલ્લો • તલોદ – 69 મી.મી. • ઈડર – 66 મી.મી. • વડાલી – 55 મી.મી. • ખેડબ્રહ્મા – 45 મી.મી. • પોશીના – 41 મી.મી. • પ્રાંતિજ – 33 મી.મી.
પંચમહાલ જિલ્લો • શેહરા – 86 મી.મી. • ગોધરા – 50 મી.મી. • મોરવા (હડફ) – 44 મી.મી.
દાહોદ જિલ્લો • લીમખેડા – 28 મી.મી. • સિંગવડ – 26 મી.મી.
તાપી જિલ્લો • વાલોડ – 51 મી.મી. • સોનગઢ – 44 મી.મી. • ડોલવણ – 38 મી.મી. • વ્યારા – 35 મી.મી. • ઉકાઈ – 25 મી.મી.
સુરત જિલ્લો • પલસાણા – 39 મી.મી. • સુરત શહેર – 37 મી.મી. • આંબિકા – 37 મી.મી. • મહુવા – 28 મી.મી.
નવસારી જિલ્લો • ખેરગામ – 55 મી.મી. • વાંસદા – 37 મી.મી. • નવસારી – 34 મી.મી. • ચીખલી – 34 મી.મી. • જલાલપોર – 27 મી.મી.
વલસાડ જિલ્લો • કપરાડા – 46 મી.મી. • વલસાડ – 40 મી.મી. • નાનાપોંઢા – 33 મી.મી. • ધરમપુર – 31 મી.મી. • પારડી – 24 મી.મી.
ડાંગ જિલ્લો • આહવા – 45 મી.મી. • સુબીર – 42 મી.મી વરસાદ નોંધાયો છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
