તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાતા આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી: ૪ જિલ્લામાં રેડ એલર્ટ: બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા નજીક સર્જાયેલું ડિપ્રેશન આજે વધુ મજબૂત બની ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે: આ સિસ્ટમ આજે બપોર દરમિયાન ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા: જેના પ્રભાવથી પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા: હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ૧ ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદ રહેશે

(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
