તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
ખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ:ડાકોર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ
કાલસર, આગરવા, નેસ, ધુણાદરા તેમજ સુઈ અને રામપુરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો

ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેના કારણે ડાકોર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ડાકોર ઉપરાંત કાલસર, આગરવા, નેસ, ધુણાદરા તેમજ સુઈ અને રામપુરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ડાકોર મંદિરના મુખ્ય દ્વાર બહાર પાણી ભરાઈ ગયા છે, જેથી આવતા-જતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને પાણી ભરાવાની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
