તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
ગાંધીનગરના દહેગામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ
ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોને હાલાકી

ગાંધીનગરના દહેગામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારો વરસાદ રાહતરૂપ બન્યો છે. વરસાદથી સુકાઈ રહેલા ખેતી પાકને પાણી મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
