તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ઓપરેશન: વોન્ટેડ સહીત 190 આરોપીઓ ઝડપાયા
પ્રોહિબિશન, મોટર વ્હીકલ એક્ટ અને વિવિધ ગુનાઓમાં વોન્ટેડ સહિત કુલ 190 આરોપીઓની ધરપકડ

અમદાવાદમાં રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઝોન-7 DCP દ્વારા ‘ઓપરેશન ક્લિન સ્વિપ’ હેઠળ મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રોહિબિશન, મોટર વ્હીકલ એક્ટ અને વિવિધ ગુનાઓમાં વોન્ટેડ સહિત કુલ 190 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 26 વર્ષ જૂનો અને 20 વર્ષ જૂનો વોન્ટેડ આરોપી પણ ઝડપાયો છે, જ્યારે વિવિધ રાજ્યો અને ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી પણ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
