તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
વડોદરાના દશરથ ગામ પાસે આવેલા ભરત એસ્ટેટમાં ભીષણ આગ: વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ
એક્સપોર્ટ માટે રાખેલા લાકડાના પ્લેટમાં આગ લાગી :ફાયર બ્રિગેડના ૩ બંબા દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ

વડોદરા નજીક આવેલા દશરથ ગામ પાસેના ભારત (ભરત) એસ્ટેટમાં આગની ઘટના સામે આવી છે。આગ એટલી ભયાનક હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડ્યા હતા અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
આગના કારણે દૂર સુધી કાળા ધુમાડા ફેલાઈ ગયા હતા
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી
(1:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
